કોરા કાગળ પર દોરી જોયું
જીવન ખુબ પ્રેમ પૂર્વક જીવી  જોયું
હસતા રહીએ તો સામે કોઈ સ્મિત પાછુ આપે
અશ્રુ આંખ માં લાવ્યે તો સામે કોઈ પીઠ જાલે
દુનિયા માં ફરતા રોજ મળી આવે
lessons જીવન ના આ જીવન અજ શીખવાડે
experience થાઇ પછીજ સમજાય
હું  જે ને દોસ્ત માનતો હતો
એને તો ખરેખર  દુશ્મન કહેવાય…Advertisements